gshseb.in : How to check 11th Standard - Semester 1 (HSC Science First Sem) Student Pre-Field Student List ?



News
Press Note For Prefield Students List of HSC 1st Semester (Science Stream – Vigyan Pravah 11th Standard Sem 1)
Department
Gujarat Secondary & Higher Secondary Education Board, Gandhinagar
Higher Secondary Certificate Exam October-2013
Advertisement
Website
Remarks
Last date of checking of pre-list is 13/10/2013.

પ્રિય વિદ્યાર્થીમિત્રો અને વાલીગણ,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપ સૌની સાનુકુળતા માટે શાળા ને મોકલેલ PRELIST ઉપરાંત તેજ માહિતી આ સાથે ઓનલાઈન ઉપલબ્ધ કરાવી રહેલ છે.

  • આ ઓનલાઇન સુવિધા માત્ર વિદ્યાર્થીએ અરજી ફોર્મમાં ભરેલ માહિતીની ખરાઈ કરવા માટે છે.
  • અરજી ફોર્મમાં ભરેલ માહિતી માં સુધારો કરવા માટે અત્રે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી.
  • જો ડેટામાં કોઈપણ પ્રકારનો સુધારો જરૂરી હોય તો PRILIST ફોર્મને પ્રિન્ટ કરી તેમાં જરૂરી સુધારા દર્શાવીને શાળામાં અન્ય ચકાસણી અને અધિકૃત કરવા માટે જમા કરાવવાનું રહેશે.
આ ઑનલાઇન FACILITY વાપરવા માટેની વિગતવાર સૂચનાઓ.
LOGIN કરવા માટે :
  1. વિદ્યાર્થીનો અરજી ફોર્મ નંબર ટાઇપ કરો દા.ત.HS/RG/13/999/000003
  2. “કૅપ્ચા” માં દર્શાવેલ માહિતી ટાઇપ કરો.
  3. અરજી ફોર્મની માહિતી જોવા માટે "View Application"બટન દબાવો.
સ્ક્રીન પર પ્રદર્શિત વિદ્યાર્થીના અરજી ફોર્મની તમામ માહિતી કાળજી પૂર્વક ચકાસી લેવી.
દર્શાવેલ માહિતીમાં તમને જો કોઈ કિસ્સામાં ભૂલ જણાય અથવા તમે દર્શાવેલ માહિતીમાં ફેરફાર કરવા ઈચ્છતા હોય તો ;
  1. સ્ક્રીનની ઉપરના ભાગમાં ડાબા ખૂણામાં આપેલ“Print”વિકલ્પ પર ક્લિક કરો.
  2. Prelist નું પાનું “Print View” નવી બ્રાઉઝર ટેબમાં જોવા મળશે.
  3. પ્રદર્શિત ફોર્મ પ્રિન્ટ કરવા માટે તમારા બ્રાઉઝરમાં મેનૂમાં“Print Option”વિકલ્પ પર ક્લિક કરો.
  4. તમારા છાપેલા ફોર્મ માં કરેક્શન માટે પૂરી પાડવામાં આવેલ ખાલી જગ્યામાં જરૂરી સુધારાઓ ભરો અને વધુ પ્રક્રિયા માટે તમારી શાળાનો સંપર્ક કરો.
નોંધ:
તમે તમારી અરજી ફોર્મ પ્રિન્ટ કરવાના જરૂર કિસ્સામાં, લોગઇન થયા બાદની 20 મિનિટની અંદર પ્રિન્ટ જો કરવામાં નહિ આવેતો તમોને ફરીથી લોગઈન કરવું પડશે.